STORYMIRROR

Mahebub Sonaliya

Inspirational Others

3  

Mahebub Sonaliya

Inspirational Others

ફરક કર્યો જો ગમોમાં

ફરક કર્યો જો ગમોમાં

1 min
27.6K


ફરક કર્યો ફરક કર્યો જો ગમોમાં અને

ખુશાલીમાં તો આંખ ડૂબી ગઇ,

આંસુઓની પ્યાલીમાં.


બધાય દ્વાર દુઆઓના બંધ થઈ જાશે

કે જે ઘડીએ જગત છોડી અને ચાલી 'માં'


એ દિકરીને ભલા દૂધ પીતી કોણ કરે

કે મધની ધારા વહે એની બોલી કાલીમાં


તમાચા ખાઈ તે રાખે છે ગાલ ને રાતા,

બધાય મોહી જશે તોય એની લાલીમાં.


અમે જો સાખી ભજનની ઉમેરીએ 'મહેબુબ'

ગઝબનો કૈફ ચડે આજની કવાલીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational