STORYMIRROR

Karan Mistry

Inspirational

3  

Karan Mistry

Inspirational

પાપા

પાપા

1 min
291

એક વડલો જે વર્ષોથી,

ઉભો છે ઘરનાં આંગણે,

તડકે રહેશે પણ આપે,

પરિવાર આખાંને છાંયડો.


એક જ તાંતણે રહીને,

બધું જ પૂરું પાડી દેતો,

અડીખમ ઉભો,

આદિ સાથે એ મારો બાપલો. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational