પાંદડું
પાંદડું
પાંદડાંને
ફૂલદાનીનો
ભય નથી હોતો,
નહિતર
પાંદડું પણ એક પાંખડીવાળું
ફૂલ જ
હોય છે ને !
પાંદડાંને
ફૂલદાનીનો
ભય નથી હોતો,
નહિતર
પાંદડું પણ એક પાંખડીવાળું
ફૂલ જ
હોય છે ને !