STORYMIRROR

Nikita Panchal

Inspirational

4  

Nikita Panchal

Inspirational

પામીશ

પામીશ

1 min
370

મૌતને કહો હવે ધાક વારંવાર ના બતાવે,

હું એનાંથી અઘરી જીંદગી જીવી રહી છું.


ડરાવશે મને ડગલે પગલે તો હું શું ડરીશ ?

આમ જીવી ઘણી અને આગળ પણ જીવીશ.


તું ધક્કા માર જીંદગી રાહમાં થોડા થોડા ચાહે,

હું તો પૂરપાટ ઝડપે જ દોડી તને પામી લઈશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational