Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Inspirational

4  

Zalak bhatt

Inspirational

પાલતુ

પાલતુ

1 min
151


છે પાલતુ એ ક્યાં પોતાના થાય છે ?

ભૈ એટલે જ તો એ પાલતુ કહેવાય છે,


આપના ઘરમાં મળે છે આશરો,

ને આપનાં ઘરના પરાયા થાય છે !


ના ખબર એનાં કંઈ ભૈ ભૂતની,

કે ભાવિમાં એવા ઘડાયાં કાંઈ છે,


જો આજ આગળ છો, કાલે પાછળ હશો,

એ લઈ જશે ક્યાં આપને સમજાય છે ?


લો, છે વફા એની જુઓ ને કેટલી ?

કે ઘરનાં ખુણે આપણા આભડાય છે,


આ જ માનવ ને પશુનો પ્રેમ છે ?

પણ, માનવીના માન મોંઘા થાય છે,


છે પાલતુ એ ક્યાં પોતાના થાય છે ?

ભૈ એટલે તો એ પાલતુ કહેવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational