નવો અધ્યાય
નવો અધ્યાય

દિશાવિહિન દુનિયાનો છું હું સભ્ય,
લક્ષ્મીનો સ્પર્શ લાગ્યો છે હંમેશા મનોરમ્ય,
ન ખુદને જાણી,
ન 'સ્વ'ને પિછાણી,
માટે જ દોટ મૂકી છે 'સર્જનાત્મકતાની પાઠશાળા' ભણી..
દિશાવિહિન દુનિયાનો છું હું સભ્ય,
લક્ષ્મીનો સ્પર્શ લાગ્યો છે હંમેશા મનોરમ્ય,
ન ખુદને જાણી,
ન 'સ્વ'ને પિછાણી,
માટે જ દોટ મૂકી છે 'સર્જનાત્મકતાની પાઠશાળા' ભણી..