Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Inspirational

4  

Neha

Inspirational

નથી

નથી

1 min
27


નથી મંદિરમાં, કે નથી મસ્જિદમાં, 

એ તો, સૌનાં દિલમાં વ્યાપે છે,

આમજ એ, આપણને હંમેશા, 

ખોટા ભ્રમમાં રાખે છે !


નથી દોલત કે કોઈ જાગીર,

એ તો, ખુશહાલ મનમાં રાચે છે,

જિંદગી તો હંમેશા ખાસ, 

દોસ્તોની સંગમાં નીખરે છે !


 નથી છલના કે નથી આભાસ,

 એ તો પ્રયત્નોથી આવે છે,

 સફળતા તો હંમેશા એમ,

 ઠોકર ખાધાં પછી, આવે છે !


 નથી નફરત કે નથી 'ચાહત',

 એ તો, સંબંધોનાં રાજકારણથી આવે છે,

 સાચા પ્રેમની પરખ હંમેશા,

 ઘાયલ થયાં પછી આવે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational