STORYMIRROR

Vijay 'Gareeb' Sinaviya

Classics Tragedy

3  

Vijay 'Gareeb' Sinaviya

Classics Tragedy

નથી આવવાનાં...

નથી આવવાનાં...

1 min
26K


"નથી  આવવાનાં તમે એ ખબર છે, 

છતાં રાહ જોવી એ હક છે અમારો."

"પ્રણયને સમયનું ન હોયે છે બંધન,

શું આવું ખરે છે કે શક છે અમારો?"

"અમોને તમારી ખરી ખોટ સાલે,

તમોને  જરા  ક્યાં  ફરક છે અમારો."

"છો કારણ તમે ને તમારી મહેર કે,

ચહેરો ઉદાસીથી ઢક છે અમારો."

"કલમનો નથી દોષ ખાલી 'ગરીબ' કે,

શબદ પણ અહિં તો સડક છે અમારો !"

(લગાગા  લગાગા  લગાગા  લગાગા)


Rate this content
Log in

Similar gujarati poem from Classics