STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નંદન વન

નંદન વન

1 min
721

હતી ખાલી ચાર દીવાલો,

તરા પગલે ઘર બન્યું,

બન્યું નંદન વન,


સ્નેહની સાંકળ બનાવી,

હેતનો બનાવ્યો હિંચકો,

સપનાઓથી શણગાર્યું,

રાહતની તે સર્જી રંગોળી,

પૂર્યા એમાં નેહના રંગ,


દિલમાં ભરી ઉમંગ,

આજે મહેકે મારું અંગ અંગ,

આપ્યો જીવનને એવો અદભૂત રંગ,

હતું ખાલી મકાન મારું,

બનાવ્યું તે નંદનવન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational