Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

નમન હો અમારા

નમન હો અમારા

1 min
386


નડિયાદ શહેરમાં જે જન્મ્યા

દેશને રક્ષણ કાજે જે આવ્યાં

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


અન્યાય વિરુદ્ધ લડત ચલાવી

સત્યાગ્રહ થકી આઝાદી મેળવી

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


એકતાના હિમાયતી જેઓ રહ્યા

અખંડભારતના નિર્માણ કાર્ય કર્યા

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


હિંમત અને નિડરતા હતી જેનામાં ભરપૂર

ગરીબોના બન્યા એ સાચાં તારણહાર

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


૫૬૨ રજવાડાં ને સંગઠિત કર્યા

એકતા માટે જેઓ કદિ ન હાર્યા

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


વકીલ તરીકે જાણીતા બન્યા

ખેડૂતોને આપ્યા એના હક રે

નમન હો અમારા એ લોખંડીપુરુષને...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational