STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

3  

Kiran piyush shah "kajal"

Inspirational

નિષ્ફળતા

નિષ્ફળતા

1 min
337

ઉદાસ માયુસ એકલી

અંધાર ઓઢી 

આસપાસથી અજાણ

કંઈક અલગ નિશ્ચય સાથે..

નીકળી હતી.


ખુદથી નારાજ

અનિશ્ચિત ભવિષ્ય

નિષ્ફળતાથી ત્રસ્ત 

થાકેલ

પોતાના તૂટેલ શમણાંનો ભાર ઉચકી

ન જાણે કયાં જશે !


અચાનક પગ થંભી ગયાં

વીજળીની ગતિએ 

વિચાર આવ્યો

હાર કેમ માનું 

નિષ્ફળતા એતો સફળતાનું પગથિયું

તો આજ પ્રેરણા મા દેતી

એની શીખ કેમ ભૂલી.


ઓહહ હરિ આભાર તારો

મા તારા શબ્દો 

હવે ગાંઠે બાંધીશ

હવે જીત મેળવી 

પછીજ જંપીશ.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Inspirational