STORYMIRROR

Rabari Kamlesh Ghana

Inspirational

3  

Rabari Kamlesh Ghana

Inspirational

નિહાળું છું તુજને...

નિહાળું છું તુજને...

1 min
7

હું તને જોઈ હરખાવું છું, પણ કારણ નથી મળતું.
હું અંતર મનમાં શણગારું છું, ખુદને સંગાથ તને જોઈ.
સજાવું છું સપનાઓ હજાર, તારી છાયામાં હો નજારો.
હું તને કયા કયા વસાવી છું, દિલ જુબા હો સ્માઈલથી તુજને. 
તું વિચારે હોઈશ ખોવાયેલ, તુજમાં નાનકડું નગર જો મારું હોય.
 વળી જો મિલન હોય તુજથી તો, મુજથી દૂર નહીં થવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational