STORYMIRROR

Jaya. Jani. Talaja.'Jiya'

Inspirational Others

3  

Jaya. Jani. Talaja.'Jiya'

Inspirational Others

નારીનું અસ્તિત્વ

નારીનું અસ્તિત્વ

1 min
764

દેખાતો પડખું ફરતા, પાછો એ પડછાયો,

થયા વર્ષ પાંચને, પ્રશ્ન પાછો એ છવાયો,


મનમાં મુંજાયને, એ યાદમાં જકડાયો,

આવ્યો અવાજ આત્માનો, ને હું ખચકાયો,


અબળા પર, તારો નીજ સ્વાર્થ દેખાયો,

પત્ની પ્રભુનું રૂપ, એમાં રબ કેમ ન દેખાયો ? 


ત્રાસ, આતંકવાદ ને રેપથી સંસાર જોખમાયો,

સ્ત્રીના અસ્તિત્વમાં ભૂચાલ આવ્યો,

છે, ગાય, ચકલી ને સ્ત્રી વિહોણી ધરા ?


છે, પ્રહાર, નારીના અસ્તિત્વ પર,

વિચાર કરો જરા !

ઊઠો, જાગો સમાજસેવક હવે,  

ને બચાવો તો ખરા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational