STORYMIRROR

Jaya. Jani. Talaja.'Jiya'

Others

3  

Jaya. Jani. Talaja.'Jiya'

Others

પ્રેમ

પ્રેમ

1 min
139


થયો છે મને એક છોકરી સાથે પ્રેમ

પૂછો નહીં, થયો કેમ ? 


નહીં મારે હાથ, નથી એને પગ

ન જુઓ એવું શરીર જ સંતોષાય

જુઓ જરૂરિયાત પૂરી થાય છે કે કેમ ? 


જોવા અપાહીજને દુનિયા ભેગી થઈ

ઢોળ, ટીખળ ને તાનાની વર્ષા થઇ

સજાતીય લગ્નની ખુલ્લેઆમ ચર્ચા થઈ


ભવની ન ઉડાડો,ઉડાડો સૌ પોતાના ભાણાની

'જીવ' જીવ સાથે જીવે, જીવ સૌ એક સમાન

નર નહીં,નહીં નારી, જીવની જિંદગી મહાન


કરી સરકારે સહાય તો, 

આપણું મન શું કામ ઘવાય ? 

સરકાર આપણી માંય-બાપ

ખરું-ખોટું વિચારે,ખાય ન એ થાપ


Rate this content
Log in