તારો વિયોગ
તારો વિયોગ
1 min
159
તારા ગયા પછી,
જિંદગી એ, પણ દગો દીધો,
આપ્યું નહીં મૃત્યુ કે ન જીવવા દીધો,
હસી, ખુશી ને શોહરત લઈ લીધી,
જીવ વગરનું શબ દીધું,
તારા વિયોગે.
