STORYMIRROR

Dharti Sharma

Inspirational Others

3  

Dharti Sharma

Inspirational Others

નારીના મનની વાત

નારીના મનની વાત

1 min
193

ઈચ્છાઓને મારી પૂરી કરવા,

ભરવી ઉડાન ખુલ્લા આકાશમાં,


નથી રહી હું હવે કોઈ અબળા,

મેળવવા મુજને સન્માન સઘળા,


નથી જરૂર કોઈને મહિલા દિનની,

રહીએ સુરક્ષિત એજ મહિલા દિન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational