BINAL PATEL
Tragedy Crime
‘કોમળ મન, મુખમાં જ અમૃત, નારી જીવન.’
‘લક્ષ્મીની પૂજા, નારીનું અપમાન, કેવો સમાજ?’
‘મનની ભાષા, સમજનાર નથી, પાંગળું રાજ.’
વિચાર-શુદ્ધિ
પરિવર્તન
રૂડું રૂપાળું...
જીવનરંગ
વિચાર આવે કે
હું શું કહું ...
વિચારવમળ
દુર્ગા અષ્ટમી
નવરાત્રી
મારી વાત
એ ગઝલમાં વાત દર્દોની કરે, જે બધાના શ્વાસમાં ધૂટાય છે. એ ગઝલમાં વાત દર્દોની કરે, જે બધાના શ્વાસમાં ધૂટાય છે.
છુટાછેડા પણ દાંમપત્ય જીવનનો એક પડાવ જ છે... અને સંબંધ તુટ્યા પછી પણ ક્યારેય એ તુટતો નથી... છુટાછેડા પણ દાંમપત્ય જીવનનો એક પડાવ જ છે... અને સંબંધ તુટ્યા પછી પણ ક્યારેય એ ત...
કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે? કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે?
છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે. છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.
અાંસુ બટકણા હોતા નથી....! અાંસુ બટકણા હોતા નથી....!
આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની
નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે. નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે.
બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી
સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો, એના વિષયો તો ક્યાં કદી ખુટે? જુઠા વચનોથી લોક ભલે કંટાળે, એમ માઈક મળે તો... સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો, એના વિષયો તો ક્યાં કદી ખુટે? જુઠા વચનોથી લોક ભલે કં...
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું
તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે" તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે"
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે, લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલી ઓરડે. ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે, લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલ...
દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર. દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે. મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.
વફાદાર થઇને વધેલા પ્રભાવે, હ્રદયને વિરહની ડસે યાતનાઓ. વફાદાર થઇને વધેલા પ્રભાવે, હ્રદયને વિરહની ડસે યાતનાઓ.
જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો; માર્ગ મસ્જીદનો ય ર... જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો...
એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ? એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ?
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે. રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ જિંદગીના મોજા... સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ...