STORYMIRROR

Prutha Somaiya

Tragedy Inspirational

2  

Prutha Somaiya

Tragedy Inspirational

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
325

દરેક ઘરની નારી એક લક્ષ્મીનું સ્વરૂપ થરાવે છે

નારી એક એવી શક્તિ જે ;

એક દીકરી, એક બેહેન, એક પુત્રી,એક મા...

એવા અનેક સંબંધોમi પોતાના ભાવ ભજવતા જીવન કાઢી નાખે છે.

નારી શું નથી કરી શકતી

પહેલાની નારીઓ પોતાના માંથે ૩-૩ હાંડલા લઇ જાતી,

આજે હવાઈજહાજ પણ ઊડાવી લે છે.

એટલે નારી શક્તિનું મહત્વ તો પ્રાચીન સમયથી છે.

નારી આખા ઘરનું, એના પરિવારનું ...

બધા પ્રકારોના માનસિક તાણ એના માથા પર લઈને ફરે છે.

બધી જાતની વ્યાધિ, પીડા, દર્દ, ... 

એક નારીનાં જ માથા પર હોય છે.

દીકરી ના સ્વરૂપે જનમ લઈ અને દીકરી ને જનમ આપવુંથી કરીને દીકરી ને ઘેર દીકરી જનમ લેતા જોવું. 

નારી શક્તિની તો વાત જ આનોખી છે ;

નારી ને સૌથી પ્રિય છે એનું આદર અને એની ઈજ્જત :

ગાયની પૂજા પણ એક નારી સમાનનું ભાવ છે.

નારી ને ક્યારે ધિકારવી નહિ ;

નારી શક્તિનો પ્રભાવ તો બહું વિસ્તૃત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy