નાણું
નાણું
નોટ-બદલી ચલણમાં હોય,
વલણમાં નહિ.
જુઓ
વિદેશમાં ડોલરનાં
મૂલ થાય છે
ભારતમાં ડોલરના
ફુલ થાય છે.
નોટ-બદલી ચલણમાં હોય,
વલણમાં નહિ.
જુઓ
વિદેશમાં ડોલરનાં
મૂલ થાય છે
ભારતમાં ડોલરના
ફુલ થાય છે.