Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Inspirational Others

3  

N.k. Trivedi

Inspirational Others

ન ભરમાશો અહીં કોઈ

ન ભરમાશો અહીં કોઈ

1 min
226


ન ભરમાશો અહીં કોઈ, મળેલી વાત પાક્કી છે

જરા થોડાક મુદ્દામાં, મહત્વની શરત રાખી છે,


કપાશે ઝાડવાં, પંખીઓ ઊડીને થશે બેઘર

બધાંએ આટલી અખબારની, વાતને જ વાંચી છે,


કુદરતને અવગણી, જગ તરફડે છે, વિના પ્રાણે

નથી સમજાતું હજુ, વ્યોમે આશાની હોડ બાકી છે,


અરીસો આપશે પ્રતિબિંબ સાચું, સ્વીકાર્ય નથી તો પણ

ન માનો કે આ પ્રતિબિંબ ખોટું, આંખો પણ આ કાચી છે,


વિજ્ઞાનની પાંખથી, શોધી વળ્યાં, આખાય બ્રહ્માંડને

હલાવે, ફોસલાવે, એ જ તો, અવનીની ઝાંખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational