STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

મોટો નાનો

મોટો નાનો

1 min
12.9K


નથી મોટો હું, કે નથી નાનો, 

પણ જે છું હું, છું મજાનો,


થોડા રૂપિયાને, ચિંતા થોડી,  

મારેતો દોસ્ત, મોટો ખજાનો, 


જલસા કરવાને જીવન આખું, 

પણ ખરોતો રવિવાર રજાનો,


કણકણમાં મારો રામ રહે છે, 

પછી પ્રશ્ન જ ક્યાંક છે ધજાનો,


કોઈ હોય મારું, કોઈ ના હોય, 

ભવ ભૂલી, હું ખુદનો દિવાનો,

આજે લીધું તો, કાલે આપશે, 

એનો ન્યાય છે, ઊંચા ગજાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational