મોંઘેરો આનંદ
મોંઘેરો આનંદ
સસ્તા લાગતા કેટલાક રાજીપા,
ન ભોગવીને
તવંગરો
ઘણું ખોવે છે...
કાશ! એમને ખબર હોત કે--
અાનંદ મોંઘો નથી,
મોંઘેરો છે.... !
સસ્તા લાગતા કેટલાક રાજીપા,
ન ભોગવીને
તવંગરો
ઘણું ખોવે છે...
કાશ! એમને ખબર હોત કે--
અાનંદ મોંઘો નથી,
મોંઘેરો છે.... !