મંથન
મંથન
મંથન કરી
મન નું મેં લીધો તકાજો આ જગ નો
થયું કે આ તે અને ઓલું કારી જાવ,
પછી થયું કે આ તો હું મન માં મુંજાવ
ચાલ હજુ થોડું ખંડન કારી જાવ,
બાદ જરા મન મંથન પણ કરી જાવ
ત્યાં બાદ થયું કે સખી બની,
આ વિચારોની દુનિયામાં ડૂબી જાવ
ચાલ જરા મનમંથન કારી જાવ,
હશે જો થનગનતી આ ગાથા
તો જરાક દરિયો પાર પણ કરી જાવ,
અને
શબ્દોના સથવારે થોડી કવિતા પણ લખી જાવ
ચાલ આજ તો થોડું મનમંથન કરી જાવ,
જરાક જરાકમાં શુ
હું તો પૂરું સરોવર ભરી જાવ,
બે ચાર ટીપાંમાં તો બીજા જ જીવે
હું તો ખુશી ખુશી આ સરોવરમાં તણાય જાવ,
મન મહી આ વિહરતી દુનિયામાં
મનમાની કરી થોડી ઉડી ઉડી જાવ
ચાલ આજ હવે તો જરા મનમંથન કરી જાવ!
