મિત્રો
મિત્રો

1 min

377
લગ્નમંડપમાં સાત ફેરા બાદ બોલાતાં શ્લોકનું એક અનુવાદ છે કે હવે તમે પતિ પત્નીમાંથી મિત્રો થયા એટલે વળી શું ?
પૂછ્યું મારા મગજના ખૂણે બેઠેલા એક વિચારે.........
બસ કે બીજું કાંઈ નહિ આખાં દિવસનો થાક્યો-પાક્યો સાંજે ઘરે આવીને જયારે મારુ ઉદાસ મોઢું જોઈ ને હાથમાં હાથ લઈ એમ કહે કે
મજા કરને હું બેઠી છું....
હસીને ઉત્તર આપ્યો મારા મનનાં થનગનતા ઉત્સાહે.