STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મનોબળ અડીખમ રાખજે

મનોબળ અડીખમ રાખજે

1 min
69

આફતમાં મનોબળ અડીખમ રાખજે,

હૈયે અપાર હિંમત તું હરદમ રાખજે,


મુસીબતની આવેલ ઘડી પણ ટળી જશે,

હકારત્મક સદા તારો અભિગમ રાખજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational