STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3.4  

Vanaliya Chetankumar

Romance

મનની મિત્રતા

મનની મિત્રતા

1 min
415

મળ્યાનો ભાવ અને અહેસાસનો સાથ છે મિત્રતા

ઉમંગની આશ અને આનંદનો ભાવ છે મિત્રતા,


હસ્યાનો ભાવ અને લાગણીનો સંબંધ છે મિત્રતા

દિલનો સાથ બંધનનો ભાવ છે મિત્રતા,


હકનો હાથ અને હૃદયનો હાથ છે મિત્રતા

વિશ્વાસની પળો અને ચિતની ચંચળતા છે મિત્રતા,


સફળતાનો સાથ અને નિ:સ્વાર્થનો ભાવ છે મિત્રતા

પ્રોત્સાહનનો પંથ અને સ્નેહની સફર છે મિત્રતા,


શુભચિંતકની વાત અને સમયનો સાથ છે મિત્રતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance