STORYMIRROR

Rita Patel

Romance Others

2  

Rita Patel

Romance Others

મને ભૂલી ના જઈશ

મને ભૂલી ના જઈશ

1 min
126

ભૂલથી પણ મારાથી કોઈ ભૂલ થઈ જાય તો, 

ભૂલ સમજીને મને માફ કરી દેજે,


પરંતુ ભૂલ ને ફક્ત ભૂલ સમજીને,

મને ગલતીથી પણ ભૂલાવી ના દઈશ,


તું હજુ પણ થોડું થોડું યાદ કરું છું મને,

એનું પ્રમાણ મારી આ સાંસો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance