STORYMIRROR

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

મન પરોવીને ભણશો

મન પરોવીને ભણશો

1 min
222

મન પરોવીને ભણશો શિક્ષામાં,

ડ્રાઇવર નહીં બનવું પડે રિક્ષામાં,


જો થશો પાસ તમે પરીક્ષામાં,

તોજ જશો આગળ ઉંચી કક્ષામાં,


મહેનતથી જ પ્રસિદ્ધિ મળે છે, 

સફળતા નથી હોતી કોઈ નકશામાં,


ને સેટલ થઈ મન પરોવી શકશો,

નિજ નામાતપિતાની રક્ષામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational