STORYMIRROR

Deval Maheshwari

Classics

3  

Deval Maheshwari

Classics

મજા છે

મજા છે

1 min
197

આ કેવી મજા છે, 

સાચું કહેવું એ પણ સજા છે;

દૂર રહેતા સૌ વહાલા લાગે છે, 

નજીક જતા દૂર થવાની મજા છે.


પ્લાસ્ટિકના ફૂલો પર રંગ લગાવે છે,

રંગમાંથી સુગંધ મળવની મજા છે;

જ્ઞાનીને જ્ઞાન મળી જાય છે,

અજ્ઞાનીને જ્ઞાન સજા છે આ એક મજા છે.


ભણતરમાં ઘડતરની મજા છે,

ભણતર વગરનું જીવન સજા છે;

તારું જીવનમાં હોવું મજા છે,

તારા વગર જીવન એક સજા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics