STORYMIRROR

Nidhi Adhyaru

Inspirational

3  

Nidhi Adhyaru

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
302

ખરેખર દુનિયાનો સૌથી અદભુત,

સંબંધ એટલે મિત્રતા,


દુઃખ મારુ હોય અને આસું તારી આંખમાં હોય,

ખુશ તુ હોય અને આનંદ મારા ચહેરા પર હોય,


સફળતા મારી હોય અને પ્રાર્થના તારી હોય,

વાતો મારી હોય અને સાંભળનાર તું હોય,


માઈલ દુર ભલે હોઈએ પણ મૌન પણ ધણું કહી જતું હોય,

કયારેક ધણા ઝગડાઓ હોય તો કયારેક બસ એમ જ વાતો,


કયારેક ભવિષ્યની ચિંતા લઈ બેઠા હોય,

તો કયારેક વર્તમાનની સમસ્યાઓ,

બસઆવી અટપટી છે તારી મારી યારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational