મિત્ર
મિત્ર
કૂંપળ ખીલી હોય જેમ બાગમાં,
સિતારા ચમકે છે જેમ આભમાં,
આમ તો હતો હું એકલો,
મારા જ સંતાપ માં,
તે ઉમેર્યો એક નવો જ સૂર મારા રાગમાં,
જીંદગી જીવી તો ખરી,
પણ માણી મે તારી,
મિત્રતાના સંગાથમાં.
કૂંપળ ખીલી હોય જેમ બાગમાં,
સિતારા ચમકે છે જેમ આભમાં,
આમ તો હતો હું એકલો,
મારા જ સંતાપ માં,
તે ઉમેર્યો એક નવો જ સૂર મારા રાગમાં,
જીંદગી જીવી તો ખરી,
પણ માણી મે તારી,
મિત્રતાના સંગાથમાં.