STORYMIRROR

chauhan nikhil

Romance

3  

chauhan nikhil

Romance

મિલન

મિલન

1 min
153

વરસી ગયો વરસાદ પણ,

સૂકી રહી ધરતી તને ધને,


આશાઓ તો પણ બંધાતી રહી,

મિલનની ઘડી ફરી આવશે,


વીજળીએ પણ સાદ પૂરાવ્યો,

શાંત થઈ આછો પૂરાવો આપી,


તન ભરીને મેઘ વરસ્યો,

પ્રેમની થઈ રેલમછેલ,


ધરતીની પ્યાસ તો હવે બુજાણી,

વરસાદે જ્યારે એને સંગિની માની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance