STORYMIRROR

chauhan nikhil

Others

3  

chauhan nikhil

Others

હું હવે યાદ નથી

હું હવે યાદ નથી

1 min
185

યાદ એની ઘણી આવે છે,

જેને...


વિચારું છું જેને હું રોજ,

જેના વિચારોમાં હું નથી,


ઝંખું છું જેના દીદાર ને,

મને જેણે કદી જોયો નથી,


ચાહું છું જેને આત્માથી હું,

જેને મને પ્રેમ કદી કર્યો નથી,


વાર્તાઓ તો લખી ઘણી પણ,

નાયિકાની સરખો મેલ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન