STORYMIRROR

chauhan nikhil

Others

3  

chauhan nikhil

Others

મારા ચાંદ

મારા ચાંદ

1 min
221

મારી રાતની એકલતાનો સથવારો

તું મારા ચાંદ,


ખુલ્લાં મનથી વાતો કહી શકું તને

લાગે ખાસ તું મારા ચાંદ,


એની અને મારી યાદોનો પૂલ

તું મારા ચાંદ,


એના ખૂબસુરત ચહેરાનું પ્રતિબીંબ

તું મારા ચાંદ,


પ્રિયતમાની ખોટ પણ ન વર્તાવા દે

તું મારા ચાંદ,


મને થોડી પણ રાહ ન જોવડાવે

તું મારા ચાંદ,


તું જ એકલો મારાથી વફાદાર

તું મારા ચાંદ,


બધા જ સ્વાર્થી છે, માત્ર તું જ નિષ્કામ

તું મારા ચાંદ...


Rate this content
Log in