chauhan nikhil
Others
જે ઝંખતો હતો,
એ મળી ગયું તને ?
ડૂબાડી ગયું કે,
પછી તરાવી ગયું તને ?
અંધારુ કરી ગયું કે પછી,
પ્રકાશિત કરી ગયું તને ?
ઉગારી ગયું કે પછી,
મુસીબતમાં મેલી ગયું તને ?
ખુશનસીબ
શું મળ્યું તન...
હું હવે યાદ ન...
મારા ચાંદ
મિલન
સ્વાર્થી દુનિ...
મને કોઈ સમજી ...
જિંદગી તને મા...