સ્વાર્થી દુનિયા
સ્વાર્થી દુનિયા
1 min
268
લાગે છે હું ખુશ રહું એ પસંદ નથી કોઈને,
દુઃખ પહોંચાડે છે બધા મને જાણી જોઈને,
હજી સુધી કઠોર વચન કહ્યાં નથી મે કોઈને,
લાગણીઓ દુભાવી નથી આત્મ સંતોષીને,
લોકો કેમ બળતા હશે કોઈની પ્રગતિ જોઈને,
મરી પડીવારી માણસાઈ લાકોની શું કરીએ,
સ્વાર્થી થયો માનવી કદર નથી લાગણીઓની,
જાનવર ગભરાતા હશે આ જાનવરને જોઈને,
શું હતા શું બની ગયા ખુદા પર ડરતો હશે સૌને જોઈને,
સુંદર રચના હતી માનવ આ એ નથી જે હોવા જોઈએ.
