STORYMIRROR

Ajit Chavda

Inspirational

3  

Ajit Chavda

Inspirational

મીરા-માધવ

મીરા-માધવ

1 min
503


જીવને મળે

માધવ, જો લગન

મીરાંની લાગે.


મળે માધવ

જો એકતારા સાથે

થાય પ્રેમ.


મીરાંની શોધ

માધવ, થઈ એક

કટોરે પૂરી..


બને અજિત

જીવ માધવ સાથ

કહે અજીજ.


મળે છે સૌને

પૂર્ણ શિવ, અજીજ

માધવ સંગ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational