STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

મૈયર

મૈયર

1 min
441

હતી હું લાડકી મારા મૈયરે

લાગણી સૌની ભારોભાર મળતી ગઈ


રીસાઈ જાવ એક પળ પણ

ઘરના સૌ મનાવવા દોડતી થઈ


ખબર ન હતી એ સુખની ક્ષણ

કદાચ બે ચાર ઘડીની પુરી થઈ


પરણીને ચાલી હું તો સાસરે

જાણે સૌ પરાયા લોકમાં આવી


રીસાવાની વાત તો દૂર રહી ગઈ

જવાબદારીની એક પરીક્ષા આવી ગઈ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational