STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

માતાના મંદિરે

માતાના મંદિરે

1 min
289

ચાલને આજે આશાપુરા જઈએ દર્શન કરવાને કાજ

ચાલને આજે આશાપુરા જઈએ પગપાળાને સાથ,


ચાલને આજે આશાપુરા જઈએ માની માનતાને કાજ

ચાલને આજે આશાપુરા જઈએ પગપાળા યાત્રાળુ અને સાથ,


ચાલને આજે આશાપુરા જઈએ મનની મીઠાશને કાજ

ચાલને આજે આશાપુરા જઈએ માંને મળવાને કાજ,


ચાલને આજે આશાપુરા જઈએ યાત્રાળુઓની સેવા કરવાને કાજ

ચાલને આજે આશાપુરા જઈએ આસ્થાના ઉમંગની સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational