STORYMIRROR

Vipul Borisa

Inspirational

3  

Vipul Borisa

Inspirational

માતા પિતા

માતા પિતા

1 min
473

એ ટેકો પછી સ્તંભ ને પછી આધાર બની ગયા.

પિતા જે દિવસથી ખભે હાથ મૂકી સંવાદ કરી ગયા.


માતા હંમેશ સાચવીને રાખે છે જે આંસુ પલકોમાં,

સમજદારી આવતા પછી એ જીંદગીનો સાર બની ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational