STORYMIRROR

Rita Patel

Romance Tragedy Fantasy

3  

Rita Patel

Romance Tragedy Fantasy

મારો પ્યાર એક તરફી કેવી રીતે ?

મારો પ્યાર એક તરફી કેવી રીતે ?

1 min
257

મારો પ્યાર એક તરફી કેવી રીતે ?

શ્વાસ હું લઉ ને હૃદય તારું ધડકે ....


યાદ હું કરું ને હેડકી તને આવે ...

સપના મારા ને એમાં તું આવે ...


પ્રાર્થના હું કરું અને ઈચ્છા તારી પૂરી થાય....

વિચારું તારા વિષેને ઓનલાઈન તું આવે ....


દૂર છું હું છતાં અહેસાસ તારો મહેસૂસ થાય ....

બોલને ?

બધું જ તારી સાથે જ થાય તો પછી મારો પ્યાર એક તરફી કેવી રીતે ?....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance