મારો દેશ પ્રગતિ કરે છે
મારો દેશ પ્રગતિ કરે છે
મારા દેશની છે આ મહાનતા મારો દેશ મલકી રહ્યો છે.
મારા દેશની છે આ શાન મારો દેશ છલકી રહ્યો છે
મારા દેશનો છે આ પંથ મારો દેશપ્રગતિ કરે છે
મારા દેશનું છે માન મારો દેશ મહેનતુ રહ્યો છે
મારા દેશનું છે આ ગૌરવ મારો દેશ ગુંજી રહ્યો છે
મારા દેશની છે આ સંસ્કૃતિ મારો દેશ સજી રહ્યો છે
મારા દેશની છે આ પ્રકૃતિ મારો દેશ પાંગરી રહો છે
મારા દેશના છે આ લોકો મારો દેશ વિકાસ કરી રહ્યો છે
