Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhara Modi

Inspirational

3  

Dhara Modi

Inspirational

મારી વ્હાલી મમ્મી

મારી વ્હાલી મમ્મી

1 min
174


મમ્મી, આ દુનિયામાં મને જન્મ આપશે કોણ ?

મમ્મી, તારા જેવો નિ:સ્વાર્થ પ્રેમ કરશે કોણ ?


મમ્મી, તારા જેવો મીઠો કોમળતાં ભર્યો સ્પર્શ કરશે કોણ ?

મમ્મી, તારા જેવી અપાર લાગણીનો ધોધ વહાવશે કોણ ?


મમ્મી, તારી જેમ આંચલમાં છુપાવશે કોણ ?

મમ્મી, તારાં વિનાં મારાં અશ્રુઓ અટકાવશે કોણ ?


મમ્મી, તારા વિના પપ્પાનાં તાપથી છાંયડો આપશે કોણ ?

મમ્મી, તારા વિના મારાં ઘડતર માટે કઠોર બનશે કોણ ?


મમ્મી,તારા વિના ગોદમાં રમીને સ્વર્ગની અનુભૂતિ કરાવશે કોણ ?

મમ્મી, તારાં વિનાં મારી હરેક મુંઝવણને છુમંતર કરશે કોણ ?


મમ્મી, તારા વિના મને મીઠો ટહૂકો "રાધા" કરી બોલાવશે કોણ ?

મમ્મી, તારી ધારા આ કાગળમાં કલમ વડે શબ્દોથી ગમે એટલું નવાજે,

તો પણ તારી વાત્સલ્યતા નાં દરિયા માટે આ સાહી પણ ખૂંટી પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational