STORYMIRROR

Rita Patel

Romance Others

4  

Rita Patel

Romance Others

મારી પાસે છું

મારી પાસે છું

1 min
525

ક્યારેક ક્યારેક રોશનીનું ના હોવું પણ સારું લાગે છે 

કારણકે એવા અવસરમાં જ આવે છે તારી યાદો,


પળ બે પળ માટે તને મહેસૂસ કરી લઉં છું તને 

અને ફરી મારો વિશ્વાસ પ્રબળ થઈ જાય છે,


કે તું દૂર છું છતાં પણ મારી પાસે છું 

કે પછી એવું કહો કે મારી પાસે જ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance