STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

મારી માતૃભાષા ગુજરાતી

મારી માતૃભાષા ગુજરાતી

1 min
214

મને મારી માતૃભાષા બહુ જ પ્રિય,

મને મારી માતૃભાષા પર ખૂબ ગર્વ,


મને એમાં લખવાનું બહું જ ગમે

તેમાં છે જ્ઞાનનો ભંડાર,


ગુજરાતી સાહિત્યકારોએ તેને વિકસિત કર્યું,

 ડિસ્પ્લેબોર્ડ પર ગુજરાતી ભાષાને,


ગુજરાત સરકારે પણ મહત્વ આપ્યું

માતૃભાષામાં લખવાનો આનંદ ને મીઠાશ હોય એ અન્ય કોઈ ભાષામાં ન મળે,


પ્રેમ ને લાગણી માતૃભાષામાં વ્યક્ત કરવાનો આનંદ અનેરો જ હોય

આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની શુભેછાઓ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational