STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

મારી માતા

મારી માતા

1 min
604

મારી માતા મારા માટે ભગવાન છે

જે મારા માટે અમૂલ્ય વરદાન છે 


મારી માતા મારી માટે એક સ્વપ્નું છે

જે મારા માટે આપણું છે


મારી માતા મારી માટે જીવન છે

જેના કારણે હું સજીવન છું


મારી માતા મારા માટે મૌસમ છે 

જેના કારણે હું ઓસમ છું


મારી માતા મારા માટે સાગર છે 

જેના કારણે હું આગળ છું


મારી માતા મારા માટે ગતિ છે

જેના કારણે હું પ્રગતિ કરું છું


મારી માતા મારા માટે સાર છે 

જેના કારણે હું સંસારમાં છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational