STORYMIRROR

beena pithadiya

Inspirational

3  

beena pithadiya

Inspirational

મારી જનની

મારી જનની

1 min
221

આંગળી પકડી આગળ કરે એ 'જનની'

બાળકને માતૃત્વની કાજે સાથ ના છોડે એ 'જનની',


નાનાં બાળકની ઝંખનાઓ પૂર્ણ કરે એ 'જનની'

સાચું માતૃત્વ 'માં' બનવામાં નહીં

'માતૃત્વ' નીભાવવામા જ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational