મા
મા
કેટલી આસાનીથી લોકો કહી દે છે,
કે આ દુનિયામાં પ્રેમ નથી !
અફસોસ થાય છે, આવું સાંભળીને,
કહેવા વાળાને, શું ખબર નથી...??
કે ક્યારેય વિચાર્યું નથી ?
"મા" પણ હોય છે !
કેટલી આસાનીથી લોકો કહી દે છે,
કે આ દુનિયામાં પ્રેમ નથી !
અફસોસ થાય છે, આવું સાંભળીને,
કહેવા વાળાને, શું ખબર નથી...??
કે ક્યારેય વિચાર્યું નથી ?
"મા" પણ હોય છે !