મારે ન્યાય જોઈએ
મારે ન્યાય જોઈએ
હું છું સાચો માણસ
મારે જોઈએ છે ન્યાય,
બોલો ક્યાંથી ન્યાય મળશે
મને આ દુનિયામાં થતા અન્યાય,
મારે જોઈએ છે સહારો
બોલો ક્યાંથી ન્યાય મળશે
મારે જવું છે તાલુકા અદાલત
ત્યાં મળશે મને ન્યાય,
બોલો ક્યાંથી મળશે ન્યાય,
મારે જવું છે જિલ્લા અદાલત
ત્યાં મળશે મને ન્યાય,
બોલો ક્યાંથી મળશે ન્યાય,
મારે જવું છે વડી અદાલત
ત્યાં મળશે સલાહની સરકાર
બોલો ક્યાંથી મળશે ન્યાય,
મારે જવું છે સર્વોચ્ય અદાલત ત્યાં મળશે સાચો ન્યાય,
હવે પૂરો થશે અન્યાય,
આ અદાલતોની સરકાર
મને આપશે સાચો ન્યાય,
હવે મળશે મને ન્યાય.
