મારા વિશે
મારા વિશે
મારા નયન તને રોજ યાદ કરે છે
મારા હાથ તને રોજ સ્પર્શ કરે છે
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારું મગજ તને રોજ બોલાવે છે
મારા સપનાં તને જ સાકાર કરે છે
મારી આસ્થા તારા માટે જ છે
મારા શ્વાસમાં બસ તું એક જ છે
મારો વિશ્વાસ બસ તારા માટે જ છે
મારું દિલ બસ તારા માટે જ છે
મારી જીંદગી આ તારા માટે જ છે
મારા નયન તને રોજ યાદ કરે છે
મારા હાથ તને રોજ સ્પર્શ કરે છે